<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

રાજેશ એક્સપોર્ટ્સની મુંબઈ અને બેંગલુરુ સ્થિત ઓફિસો પર ઈડીના પૂરજોશમાં દરોડા : અબજો રૂપિયાની નાણાકીય અનિયમિતતાની આશંકા : સેબી દ્વારા અગાઉ જ રૂ. ૧૫ લાખ કરોડથી વધુની નાણાકીય ગેરરીતિઓ બદલ ફ્લેગ કરાયેલી રાજેશ એક્સપોર્ટ્સ કંપની પર તપાસનો ગાળિયો કસાતા કોર્પોરેટ જગતમાં ફફડાટ(ન્યૂઝફર્સ્ટ)

(6:11 PM IST)