તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
સુરત, નર્મદા, અમરેલી, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી ઝાપટા : આજે સવારે ૬.૦૦ થી બપોરે ૨.૦૦ વાગ્યા સુધીના ૮ કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા : ઉમરપાડામાં સૌથી વધુ ૦.૫૯ ઈંચ : અરેઠ, માંડવી, સાગબારા, રાજુલા, જલાલપોર, વાંસદા, સુરત સીટી, જાફરાબાદ, દેડીયાપાડા, વાલિયા, નેત્રંગ, બારડોલી, અંબિકા, પારડી, અંબરગામ, નાનાપોંઢા, વલસાડ, હાંસોટ, ઓલપાડ, નવસારી, ચીખલી, નિઝર અને ઉના તાલુકામાં ૦.૦૪ ઈંચથી ૦.૨૪ ઈંચ સુધી ઝાપટાં નોંધાયા

(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
