<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની એન્ટ્રી : દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં પ્રસરી શીતળતા : બાપુનગર, નરોડા, હીરાવાડી, મેમ્કો, ખોખરા અને મણિનગર સહિત પૂર્વ પટ્ટામાં મેઘમહેર : આવતીકાલે સમગ્ર શહેરમાં ખૂબ જ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી

(11:26 PM IST)