<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

જામનગર શહેર અને જિલ્લામાં વરસાદે જયા પાર્વતીના જાગરણની રંગત ફીકી પાડીઃ ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે વ્રતધારી બહેનો ઘરમાં જ રહી જાગરણ કરવા મજબૂરઃ ટીવી અને મોબાઇલના સહારે પૂરી કરી ધાર્મિક પરંપરા. (મુકુંદ બદિયાણી-જામગનર)

(11:49 AM IST)