<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

ખંભાળિયામાં ખૂંટિયાના પરાક્રમથી ભારે અફરાતફરી : રખડતા પશુઓનો ત્રાસ તો હતો જ, ત્યાં ‘આખલો’ સીધો મકાનના બીજા માળે ચડી જતા લોકોનાં શ્વાસ અઘ્ધર થઈ ગયા : શાકમાર્કેટ પાસે બનેલી વિચિત્ર ઘટનાથી લોકોમાં ગભરાટ : નગરપાલિકાની ટીમ પકડવા પહોંચતા જ ખૂંટિયો ભૂરાટો થયો : ભૂતકાળમાં જીવલેણ હુમલા થયા હોઈ સ્થાનિકોમાં ભયનો માહોલ (કૌશલ સવજાણી, જામ ખંભાળિયા)

(6:11 PM IST)