<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

જુના માર્કેટ યાર્ડ નજીક ખાનગી બસ કાળ બનીઃ વિરનગરની દિપાલી ચોૈહાણનું મોતઃ બહેન અને ૪ વર્ષના ભાણેજને ઇજા જીવલેણ અકસ્‍માત સર્જનારા બસ ચાલકની લોકોએ બેફામ ધોલધપાટ કરી : આટકોટની કેડીપી હોસ્‍પિટલમાં નોકરી કરતી ૨૫ વર્ષિય દિપાલી રાજકોટ માન સરોવરમાં કાકાના ઘરે આવી હતીઃ ત્‍યાંથી ફઇની દિકરી કોમલબેન સાથે ભીચરી કથામાં જતી વખતે બનાવઃ આજીડેમ પોલીસ દ્વારા બસ ચાલક સામે ગુનો

(11:32 AM IST)