<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

બંગાળમાં જનતાના જનાદેશને શિરોધાર્ય કરતા વડાપ્રધાન : નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળની જનતાને સાષ્ટાંગ પ્રણામ કરી આભાર વ્યક્ત કર્યો : ભાજપ પર વિશ્વાસ મૂકી ભવ્ય વિજય અપાવવા બદલ વડાપ્રધાને સ્ટેજ પર નમીને બંગાળના પ્રજાજનનું અભિવાદન કર્યું ; જુઓ વિડીયો

(1:27 PM IST)