<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

પરીક્ષા સુધારણા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો યુવાનો અને વિદ્યાર્થીઓને વધુ એક વિશેષ વીડિયો સંદેશ : ઇન્ફોસીસ ના શ્રી નંદન નિલેકણીના નેતૃત્વ હેઠળ 'હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સ' ની રચનાની કરી જાહેરાત : શિક્ષણ અને પરીક્ષા પદ્ધતિમાં ગુણાત્મક સુધારા લાવવા માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : પારદર્શિતા વધારવા અને વિદ્યાર્થીઓના હિત રક્ષણ અર્થે નિષ્ણાતોની સમિતિ કરાઈ ગઠિત : જુઓ વિડીયો

(7:20 PM IST)