<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજથી 29 જૂન સુધી સેશેલ્સની રાજ્ય મુલાકાતે રહેશે. તેઓ સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિની ઉજવણીમાં ખાસ મહેમાન તરીકે ભાગ લેશે.

(1:05 AM IST)