<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાંચ દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં ઈટાલીના રોમ પહોંચ્યા. એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

(12:55 AM IST)