<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફાર કરે તેવી શક્યતા : જૂનથી ઓગસ્ટ વચ્ચે વિસ્તરણના સંકેત : મોટા ગજાના મંત્રીઓની થઈ શકે છે બાદબાકી : ૨૧ મેના રોજ મળનારી મંત્રી પરિષદની બેઠકમાં લેવાઈ શકે છે મહત્વના નિર્ણયો : સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે (ન્યૂઝફર્સ્ટ)

(10:32 PM IST)