News of Sunday, 10th May 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગર એરફોર્સ સ્ટેશન પર પહોંચ્યા : હવાઈ મથકથી સીધા જ લાલબંગલા ખાતે ભવ્ય અભિવાદન સમારોહમાં આપશે હાજરી : જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે PM મોદીનું ઉષ્માભર્યું આગમન : લાલબંગલા ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાનનું ભવ્ય સન્માન કરવામાં આવશે

(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
