<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

પ્રધાનમંત્રી મોદી સાંજે 5:30 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇમર્જિંગ સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન કોન્ક્લેવ 2026નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.

(12:34 AM IST)