<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓડિશાના મયુરભંજ જિલ્લામાં આવેલા પહાડપુર ગામની મુલાકાત લીધી : આદિવાસી સમાજના પરંપરાગત અને પવિત્ર ઉપવન એવા 'સંથાલી જાહેરા' અને 'હો જાહેરા' ખાતે બંને મહાનુભાવોએ શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના અને પ્રાર્થના કરી : જુઓ વિડીયો

(8:03 PM IST)