<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા મહાન અભિનેતા સ્વર્ગસ્થ ધર્મેન્દ્રને મરણોત્તર સર્વોચ્ચ 'પદ્મવિભૂષણ' એવોર્ડ એનાયત : કલા ક્ષેત્રે અદભુત અને અભૂતપૂર્વ પ્રદાન બદલ દેશનું મોટું સન્માન : દિગ્ગજ કલાકાર અને પોતાના સ્વર્ગસ્થ પતિ વતી ભારતીય જનતા પાર્ટીના સાંસદ હેમા માલિનીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે ગૌરવપૂર્વક સ્વીકાર્યો પદ્મ પુરસ્કાર

(5:43 PM IST)