<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિક્કિમની મહત્વપૂર્ણ મુલાકાતે: તેઓ ભારત-ચીન સરહદ પર આવેલા વ્યાપારી અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ પ્રમુખ એવા 'નાથુ લા પાસ'ની મુલાકાત લેશે:ગંગટોક ખાતે સિક્કિમ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરશે.

(1:03 AM IST)