News of Wednesday, 1st July 2026
સંસદીય સમિતિનો ઐતિહાસિક ખરડો લાવવાની તૈયારી : ગંભીર ગુનામાં સતત ૩૦ દિવસ સુધી જેલમાં રહેનારા વડાપ્રધાન, મુખ્યમંત્રી કે મંત્રીઓને પદ પરથી આપોઆપ હટાવી દેવાનો નવો નિયમ આવી શકે છે : વિવાદાસ્પદ ૧૩૦મા બંધારણીય સુધારા વિધેયકની સમીક્ષા કરતી સંયુક્ત સંસદીય સમિતિ (JPC) આગામી ૧૭ જુલાઈના રોજ પોતાનો અંતિમ અહેવાલ સ્વીકારે તેવી પ્રબળ શક્યતા (ન્યૂઝફર્સ્ટ)

(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
