તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Tuesday, 16th June 2026
કચ્છમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની ધમાકેદાર શરૂઆત : રાત્રિના સમયે રણકાંધી વિસ્તારમાં ઝરમર વર્ષા બાદ આજે સવારે મુન્દ્રા અને નખત્રાણા પંથકમાં વરસ્યા વરસાદી ઝાપટા : ભારે બફારા અને અસહ્ય ગરમી વચ્ચે મુન્દ્રાના રતડીયા સહિત નખત્રાણા તાલુકાના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં પ્રસરી ઠંડક

(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
