<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

આંધ્રપ્રદેશના ચિરા વનમ નજીક વહેલી સવારે ટકરાયું શક્તિશાળી 'સાયક્લોન અર્નાબ' : વર્ષ ૨૦૧૮ના 'તીતલી' વાવાઝોડા બાદ રાજ્યમાં ત્રાટકેલું આ પ્રથમ અત્યંત ભયાનક ચક્રવાતી તોફાન : બુધવારે વહેલી સવારે આંધ્રપ્રદેશના તટ સાથે અથડાયેલા આ શક્તિશાળી વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર દ્વારા વિશેષ સાવચેતી અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે (ન્યૂઝફર્સ્ટ) : જુઓ વિડીયો

(1:46 PM IST)