<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

ધોળકાના સરગવાળા ગામે ગેસ પાઇપલાઇન સામે વિરોધ પ્રદર્શન દરમ્યાન હિંસા અને પોલીસ પર હુમલાના પ્રકરણમાં કાર્યવાહી : ખેડૂત આગેવાન બ્રિજરાજ સોલંકી સહિત ૭ આરોપીઓને ૪ દિવસના રિમાન્ડ પર સોંપાયા : અગાઉ ડિટેઈન કરાયેલા આરોપીઓને બાવળા કોર્ટમાં રજૂ કરાયા બાદ અદાલતે રિમાન્ડ મંજૂર કર્યા : ગઈકાલે સરગવાળા ગામે સર્જાયેલી હિંસક ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી તેજ

(2:52 PM IST)