<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

ગાંધીનગરમાં પોલીસ સબ-ઇન્સપેક્ટર ઝાલા દ્વારા સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરવામાં આવ્યો : ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી : પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.

(1:18 PM IST)