<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

ધ્રોલના ખીજડીયામાં વાડીએ મગફળીના પાકમાં પાણી વાળતી વખતે ઝેરી સાપ આભડતાં ખેડૂતનું કરુણ મોત : પરિવારમાં શોકની કાલિમા છવાઈ : પ્રભાતભાઈ ગગુભાઈ લોખીલને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલ ખસેડાતાં તબીબે મૃત જાહેર કર્યા : પીએમ બાદ ધ્રોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી (સંજય ડાંગર, ધ્રોલ)

(10:35 PM IST)