<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

વડાપ્રધાન મોદી ઈન્ડોનેશિયાના જકાર્તામાં રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે અને ભારતીય ડાયસ્પોરાને સંબોધશે. તેઓ યોગકાર્તામાં પ્રમ્બાનન મંદિરની પણ મુલાકાત લેશે.

(1:11 AM IST)