News of Sunday, 19th July 2026
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા આગામી વર્ષે ૨૬ જાન્યુઆરીથી પ્લાસ્ટિક પોલિમર મટીરિયલમાં ચલણી નોટો બહાર પાડવામાં આવે તેવી પ્રબળ શક્યતા : રૂપિયા ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ ના મૂલ્યની નવી નોટો બજારમાં આવશે : નવી નોટોની ડિઝાઇન તૈયાર કરાતી હોવા સાથે પોલિમર સબસ્ટ્રેટના ટેન્ડર પણ બહાર પડાયા : દિવાળી પછી પ્રિન્ટિંગ શરૂ થવાની સંભાવના વચ્ચે આરબીઆઈની સત્તાવાર જાહેરાતની જોવાતી રાહ (ન્યૂઝફર્સ્ટ)

(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
