News of Wednesday, 11th November 2026
દક્ષિણ કાશ્મીરના કુલગામમાં નૌપોરા અખરા ખાતે CRPF ની ચોકી પર પાકિસ્તાની આતંકવાદીઓનો ગોળીબાર : ત્રણ જવાન ઈજાગ્રસ્ત : ઘટનાનાં સીસીટીવી ફૂટેજ આવ્યા સામે : સ્થાનિકની મદદથી હુમલો કરનાર આતંકવાદીઓની શોધખોળ માટે સુરક્ષા દળો દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ : હુમલામાં વપરાયેલું મોટરસાઇકલ કુલગામનું હોવાનું ખુલ્યું : જુઓ વિડીયો

(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
