<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

ગુજરાત ભાજપમાં સંગઠનાત્મક નિમણૂંકો : પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના અમરેલી અને રાજકોટ જિલ્લાના પદાધિકારીઓની મહત્વની નિયુક્તિ કરવામાં આવી : અમરેલી જિલ્લા ઉપપ્રમુખ પદે જયાબેન મધુભાઈ ગેલાણી અને અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા મહામંત્રી તરીકે પ્રવિણભાઈ ભાયાભાઈ વાળા તેમજ રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકા મંડળ પ્રમુખ તરીકે ચંદુભાઈ ઠાકરશીભાઈ સાકરીયાની વરણી અંગે પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડૉ પ્રશાંત કોરાટ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરાઈ

(4:31 PM IST)