<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

રાજકોટમાં આજે ઓરેન્‍જ એલર્ટઃ આવતીકાલે રેડ એલર્ટ : મેઘરાજા ફરી જમાવટ કરી રહ્યા છે ત્‍યારે રાજકોટ શહેર માટે હવામાન ખાતા દ્વારા આજે ઓરેન્‍જ એલર્ટ અને આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.

(2:35 PM IST)