તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
NEET વિવાદ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ લોકસભામાં વિપક્ષના વોકઆઉટ વચ્ચે એન્ટી-પેપર લીક સુધારા વિધેયક ધ્વનિમતથી પસાર : નીચલું ગૃહ દિવસભર માટે સ્થગિત : જાહેર પરીક્ષા (અનૈતિક સાધનોની અટકાયત) કાયદામાં કડક જોગવાઈઓ દાખલ : પેપર લીકમાં સંડોવાયેલા ગુનેગારોને ૧૦ વર્ષ સુધીની કેદ અને ₹૫૦ લાખ સુધીના દંડની સજા થશે

(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
