તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
૩૧ ઓક્ટોબરે, પ્રધાનમંત્રી મોદી વારાણસીથી નવી દિલ્હી સુધીની વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે. ત્યારબાદ, ૧ નવેમ્બરે, પ્રધાનમંત્રી બેંગલુરુથી મુંબઈ સુધીની વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે.

(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
