<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

જોડીયા પંથકમાં અમાસ નિમિત્તે બાલાચડીના દરિયા કાંઠે પિતૃ તર્પણ અને સ્નાન માટે લોકો ઉમટી પડ્યા : જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં અમાસ નિમિત્તે બાલાચડીના દરિયા કાંઠે પિતૃ તર્પણ અને સ્નાન માટે લોકો ઉમટી પડ્યા છે. સવારથી જ દરિયા કિનારે મેળા જેવો માહોલ બાલાચડીમાં જોવા મળ્યો હતો.(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(1:06 PM IST)