<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

ધીરૂભાઇ સરવૈયાએ અષાઢી બીજ નિમિત્તે સાતી ચલાવીને દુહા-છંદની રમઝટ બોલાવી ખીરસરાઃ સુપ્રસિધ્‍ધ હાસ્‍ય કલાકાર ધીરૂભાઇ સરવૈયાએ આજે અષાઢી બીજ નિમિત્તે ધોળી બળદની જોડી સાથે વાવણીનું સાતી દુહા-છંદની રમઝટ બોલાવીને ચલાવતા જોવા મળ્‍યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.(તસ્‍વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઈ-ખીરસરા) : જુઓ વિડીયો

(3:01 PM IST)