<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

સૌરાષ્ટ્રના રાજકોટ નજીક આવેલા ગોંડલના દેવપરામાં જૂનું મકાન ધરાશાયી: ઓટો રીક્ષાને ભારે નુકસાન: મકાનનો અમુક ભાગ હજુ પણ તૂટી પડે તેવી હાલતમાં: ખાટલા શેરી વિસ્તારન આ મકાનમાં કોઈ રહેતું ન હોવાથી જાનહાની ટળી: તંત્ર સમક્ષ આવા મકાનો દૂર કરવા તાત્કાલિક કાર્યવાહીની માંગ. (ભાવેશ ભોજાણી "અકિલા" ગોંડલ) : જુઓ વિડિયો

(1:28 PM IST)