News of Saturday, 23rd May 2026
કેન્દ્ર સરકાર અને લદ્દાખના પ્રતિનિધિઓ વચ્ચે આખરે સત્તાવાર સહમતી સધાઈ : પૂર્ણ રાજ્યના દરજ્જાનો મુદ્દો હાલ પૂરતો મોકૂફ રખાયો : ચૂંટાયેલી કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરની બોડી અને એક્ઝિક્યુટિવ હેડના પ્રસ્તાવ પર ચર્ચા : જમીન, રોજગાર અને સંસ્કૃતિના રક્ષણ માટે કલમ ૩૭૧ જેવા જ ખાસ સુરક્ષા કવચ આપવા તેમજ ધારાકીય, કારોબારી અને નાણાકીય સત્તાઓ સોંપવા પર ગંભીર વિચારણા

(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
