News of Thursday, 24th September 2026
રશિયન તેલ ખરીદતા દેશો પર ૧૦૦% ટેરિફ લાદવાની ૧૮ ઓક્ટોબરની મુદત પૂર્ણ થતાં જ ૧૯ ઓક્ટોબરે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો ભારતની મુલાકાતે આવે તેવી પ્રબળ શક્યતા : રાષ્ટ્રપતિ ટ્રમ્પના નવા કાયદા હેઠળ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદતા દેશો પર ૧૦૦% સુધીનો ટેરિફ ઝીંકવાની તેમની પાસે સત્તા : જોકે ૧૮ ઓક્ટોબરની ડેડલાઈન બાદ આ ટેરિફ અમલી બનાવતા પહેલાં અલગ નોટિફિકેશન બહાર પાડવું જરૂરી રહેશે (ન્યૂઝફર્સ્ટ)

(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
