News of Saturday, 27th June 2026
હવે મહારાષ્ટ્રમાં શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) નું પેપર લીક : આવતીકાલે ૨૮ જૂને યોજાનારી કસોટી તાત્કાલિક અસરથી મોકૂફ રાખવામાં આવી : પેપર લીક થવાની આશંકા બાદ શિક્ષણ વિભાગે લીધો મોટો નિર્ણય : પરીક્ષા સ્થગિત થતા હવે ઉમેદવારોએ નવી તારીખની જોવી પડશે રાહ : ટૂંક સમયમાં આગામી શિડ્યુલ જાહેર કરાશે

(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
