<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

હવે આગામી વર્ષથી NEET ની પરીક્ષા ઓનલાઈન-કોમ્‍પ્‍યુટર બેઝ્‍ડ યોજાશે OMR શીટનો વિકલ્‍પ હટી જશેઃ વિદ્યાર્થીઓને ૧૫ મિનિટનો વધુ સમય અપાશે

(4:28 PM IST)