News of Thursday, 25th June 2026
મોરબીના જેતપર મુકામે ચાલતા બિન-રાજકીય ખેડૂત આંદોલનને જામનગરના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામના સમસ્ત ખેડૂતોએ જાહેર કર્યો સંપૂર્ણ ટેકો : વાંકિયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી હર્ષિદાબેન રમેશભાઈ ભીમાણીના સહી-સિક્કા સાથે લેટરપેડ પર પત્ર જારી કરાયો : આંદોલન સમિતિના આગામી તમામ નિર્ણયો અને કાર્યોમાં ગામના તમામ ખેડૂતો આપશે પૂરો સાથ-સહકાર (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ)

(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
