News of Monday, 5th October 2026
રાજકોટના જાણીતા ‘પટેલ ઇલેક્ટ્રોનિક્સ’ વાળા નિલેશભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ, બીપીનભાઈ પટેલ તથા અશ્વિનભાઈ પટેલ સહિતના સહયાત્રીઓ અને પરિવારજનોએ ચારધામની દિવ્ય યાત્રા સુખરૂપ અને આનંદથી પૂર્ણ કરી છે. સમગ્ર યાત્રા દરમિયાન ખુશનુમા અને સ્વચ્છ હવામાન વચ્ચે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. આ ભાવિક યાત્રામાં ઉર્મિલાબેન, શિલ્પાબેન, સંગીતાબેન અને શોભનાબેને પણ સાથી યાત્રિકો સાથે ચારધામના પવિત્ર દર્શનનો ઉત્સાહભેર આનંદ લીધો હતો.

(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
