<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

રાજકોટના જાણીતા ‘પટેલ ઇલેક્ટ્રોનિક્સ’ વાળા નિલેશભાઈ પટેલ, બીપીનભાઈ - અશ્વિનભાઈ સહિતના સહયાત્રીઓ અને પરિવારજનો સાથે ચારધામની યાત્રાએ : ગંગોત્રી ધામ પહોંચ્યા : ગંગોત્રી ધામમાં ખુશનુમા અને સ્વચ્છ હવામાન વચ્ચે શ્રદ્ધાળુઓની ભારે ભીડ : નિલેશભાઈ પટેલે પરિવારજનો અને સાથી યાત્રિકો સાથે કર્યા દર્શન

(12:23 PM IST)