<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

અમદાવાદ ખાતે ગાયત્રી આશ્રમ ગધેથળના મહંત પૂ. લાલબાપુના સ્વાસ્થ્યની ખબર અંતર પૂછવા પહોંચ્યા દાણીધારધામના મહંત શ્રી સુખદેવદાસજીબાપુ : શ્રી નાથજીદાદાની જગ્યા દાણીધારધામના મહંતે પૂ. લાલબાપુના સ્વાસ્થ્ય અંગે પૂછપરછ કરી ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી (મુકુંદ બદીયાણી, જામનગર)

(10:15 PM IST)