<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

નીટ યુજીની પરીક્ષાઓ રદ્દ: પેપર લીક બાદ સીબીઆઈ તપાસના આદેશ : કેન્‍દ્ર સરકાર આકરા પાણીએ : નવી પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર થશે : ૩ મે ૨૦૨૬ના રોજ યોજાનારી નીટની પરીક્ષા હવે બીજી વાર યોજવામાં આવશે

(12:34 PM IST)