તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
ધ્રોલની બી. એમ. પટેલ સ્કૂલના ટ્રસ્ટી અને એન.સી.સી. શિક્ષક કિરીટભાઈ વિરમગામાનું ૪૮ વર્ષની વયે હાર્ટ એટેકથી અચાનક દુઃખદ નિધન : શૈક્ષણિક અને સામાજિક જગતમાં શોકનું મોજું ફરી વળ્યું : નિષ્ઠાવાન શિક્ષક અને સમાજસેવીની અંતિમયાત્રા આવતીકાલે સવારે ૭:૩૦ કલાકે જીએમ પટેલ સ્કૂલ સામે આવેલી કૃષ્ણનગર સોસાયટીથી નીકળશે : વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અગ્રણીઓએ શોક સંવેદના વ્યક્ત કરી (સંજય ડાંગર, ધ્રોલ)

(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
