<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે નવરાત્રી અનુષ્ઠાન : મહંત ઇન્દ્રભારતી બાપુએ માતાજીના બેઠા ગરબા અને રાસની રમઝટથી જમાવ્યું દિવ્ય વાતાવરણ : કલાકારના સૂરમાં ગવાયેલા માતાજીના ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા બાપુ : માતાજીની આરાધના અને ભક્તિભાવ સભર મહોત્સવમાં ભક્તોમાં છવાયો અનેરો ઉત્સાહ (વીનું જોષી, અકિલા, જૂનાગઢ) : જુઓ વિડીયો

(5:38 PM IST)