<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

નેધરલેન્ડ્સમાં કુદરતનો પ્રકોપ : ૨૭ જૂનના રોજ એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ૩,૦૦,૦૦૦ થી વધુ વીજળીના કડાકા નોંધાયા, ઇતિહાસનો સૌથી મોટો વીજળીનો આઉટબ્રેક : એમ્સ્ટરડેમમાં સતત ચાર કલાક સુધી ભારે વરસાદ સાથે આકાશી વીજળી ત્રાટકી : વાવાઝોડાના પીક અવર્સ દરમિયાન નેધરલેન્ડ્સ અને ઉત્તરી જર્મનીમાં માત્ર ૩૦ મિનિટમાં ૩૦,૦૦૦ વીજળીના ઝબકારા સાથે પ્રતિ સેકન્ડ સરેરાશ ૧૭ વખત વીજળી પડવાનો અદ્ભુત રેકોર્ડ નોંધાયો : જુઓ વિડીયો

(5:49 PM IST)