<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

રાજસ્થાનના મકરાણામાં ભારે વરસાદ બાદ કુદરતનો પ્રકોપ : ભયાનક ભૂસ્ખલનને લીધે કાલાનાડા ખનન વિસ્તારમાં જોતજોતામાં સંગમરમરની એક ડઝન ખાણો જમીનદોસ્ત : જમીન ધસી પડતાં જાખલી માર્ગનો મોટો ભાગ ક્ષતિગ્રસ્ત થતાં રસ્તો બંધ કરાયો : લાંબા સમયથી ખાણોમાં ખનન કાર્ય બંધ હોવાના કારણે સદ્ભાગ્યે મોટી જાનહાનિ ટળી : ઘટનાનો વીડિયો વાયરલ : જુઓ વિડિયો

(5:14 PM IST)