News of Wednesday, 1st July 2026
નાયરાએ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જાહેર કર્યો: આજથી અમલ : નાયરા એનર્જીએ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર ₹૫ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર ₹૩ નો ઘટાડો કર્યો છે. આ નવી કિંમતો આજે જ ૧ જુલાઈ ૨૦૨૬થી તાત્કાલિક અસરથી લાગુ થઈ ગઈ છે.

(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
