<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

ભારે વરસાદના પગલે મુંબઈના લોકલ રેલ્વે ટ્રેક અને હાઇવે ઉપર મનોર-વાપી વચ્ચે ભરાયેલા પાણી : સતત વરસાદથી મુંબઈમાં રેલ્વે ટ્રેક અને રસ્તાઓ થયા પાણી પાણી: સ્કૂલ કોલેજોમાં રજા, સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ આ દ્રશ્યોમાં ભારે વરસાદ બાદ મુંબઈના લોકલ રેલ્વે ટ્રેક અને હાઇવે ઉપર મનોર વાપી વચ્ચે ભરાયેલા પાણી. (વિનોદ ગાલા,ભુજ) : જુઓ વિડિયો

(11:32 AM IST)