તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો : દુબઈથી આવેલા કેરળના મુસાફર પાસેથી ૨.૮૮ કરોડનું ૨.૨૪૪ કિલો સોનું જપ્ત : જૂતામાં છુપાવીને કરાતી હતી દાણચોરી : ગ્રીન ચેનલ પાર કરવાનો પ્રયાસ કરતા આરોપી એમ.એ.કે. અબ્દુલ્લાની એરપોર્ટ પરથી ધરપકડ : એર ઇન્ટેલિજન્સ યુનિટે કરોડોના સોનાની લગડીઓ કબજે કરી આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કની તપાસ શરૂ કરી

(9:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
