તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
મુકુંદ બદીયાણી, જામનગર : એક તરફ ભીમ અગિયારસ આવીને જતી રહી, તો બીજી તરફ પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. જામનગરમાં રાજાશાહી વખતમાં રાજવીઓએ દુરંદેશી દાખવી શહેરની મધ્યમાં લાખેણું રણમલ તળાવ બંધાવ્યું હતું. ત્રણ ભાગમાં વહેંચાયેલું આ રણમલ તળાવ, પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક આવેલા એસટી ડેપો પાસે હાલ સુમસામ ખાબોચિયા ભરેલું ભાસી રહ્યું છે. એક તરફ જામનગર શહેરમાં એકાંત્રા પાણી વિતરણનો નિર્ણય લેવાયો છે ત્યારે રાજાશાહી વખતનું લાખેણું લાખોટા તળાવ નો ત્રીજો ભાગ પણ વરસાદની રાહમાં ખાલીખમ દેખાઈ રહ્યો છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
