<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

સાંસદ પૂનમબેન માડમના પ્રયાસો ફળ્યા : જામનગરના વડિનાર ખાતે ₹૧,૫૭૦ કરોડના ખર્ચે વિશ્વસ્તરીય શિપ રિપેર સુવિધાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી : દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને કોચીન શિપયાર્ડના સંયુક્ત સાહસથી ભારતની સમુદ્રી ક્ષમતા મજબૂત બનશે : ઐતિહાસિક નિર્ણય બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મંત્રી સરબાનંદ સોનવાલનો આભાર માનતા પૂનમબેન માડમ

(11:05 PM IST)